પરમ શૂન્ય તાપમાને,અણુઓની ગતિઊર્જા

  • A
    શૂન્ય થાય છે
  • B
    મહત્તમ થાય છે
  • C
    ન્યૂનતમ થાય છે
  • D
    અચળ રહે છે

Explore More

Similar Questions

સાર્વત્રિક વાયુ અચળાંકનું મૂલ્ય $8.3\, J/mol/K$ છે. $-73^{\circ}C$ તાપમાને $32\, g$ ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જા ...... $J$ થશે.

$300 \, K$ તાપમાને $H_2$ ની સરેરાશ ગતિઊર્જા $E$ છે. સમાન તાપમાને $O_2$ ની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

અમુક તાપમાન $T$ અને $2\, cm$ મર્ક્યુરીના દબાણે $4\, cm^{3}$ કદ ધરાવતા આદર્શ એકપરમાણ્વિક વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હશે?
(આપેલ છે: અણુની સરેરાશ ગતિઊર્જા (તાપમાન $T$ પર) $= 4 \times 10^{-14}\, erg$,$g=980\, cm/s^{2}$,મર્ક્યુરીની ઘનતા $= 13.6\, g/cm^{3}$)

આદર્શ વાયુના દબાણનું સમીકરણ તેની ઘનતાના સ્વરૂપમાં લખો.

$27^\circ$$C$ તાપમાને એક આદર્શ વાયુની ગતિઊર્જા $E_0$ છે. જ્યારે તાપમાન વધારીને $177^\circ$$C$ કરવામાં આવે, ત્યારે ગતિઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo