પીગળેલા $KCl$ માંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $19.5 \ g$ પોટેશિયમ જમા થાય છે. જો તેટલો જ વિદ્યુત જથ્થો પીગળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડમાંથી પસાર કરવામાં આવે,તો જમા થયેલ એલ્યુમિનિયમનું પ્રમાણ ............. $g$ હશે.

  • A
    $4.5$
  • B
    $9$
  • C
    $13.5$
  • D
    $18$

Explore More

Similar Questions

સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $108 \ g$ સિલ્વર જમા કરવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

કૉલમ જોડો :-
કૉલમ $I$ (રિડક્શન પ્રક્રિયા)કૉલમ $II$ (જરૂરી વીજભાર)
$(a)$ $1$ મોલ $MnO_4^-$ નું $Mn^{2+}$ માં$(p)$ $193000$ $C$
$(b)$ $1$ મોલ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં$(q)$ $289500$ $C$
$(c)$ $1$ મોલ $Sn^{4+}$ નું $Sn^{2+}$ માં$(r)$ $482500$ $C$
$(d)$ $1$ મોલ $Al^{3+}$ નું $Al$ માં$(s)$ $579000$ $C$

ફ્યુઝ્ડ $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન $1 \ A$ પ્રવાહ $965 \ s$ માટે પસાર કરવાથી $STP$ એ કેટલા કદનો ક્લોરિન વાયુ (મોલર દળ $71 \ g \ mol^{-1}$) ઉત્પન્ન થશે ($L$ માં)? ($STP$ એ,$V_m = 22.4 \ dm^3 \ mol^{-1}$)

$18 \ g$ $H_2O$ ના વિદ્યુત વિભાજન માટે $3 \ A$ નો પ્રવાહ કેટલા કલાક સુધી પસાર કરવો પડે?

$AgNO_3$ અને ક્યુપ્રિક ક્ષારના દ્રાવણમાંથી શ્રેણીમાં જોડેલા વિદ્યુતપ્રવાહનો ચોક્કસ જથ્થો પસાર કરવામાં આવે છે. જમા થયેલ $Ag$ નો જથ્થો $1.08 \ g$ છે,તો જમા થયેલ કોપરનો જથ્થો ............. $g$ છે ($Cu$ નું પરમાણુ દળ $= 63.5$; $Ag = 108$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo