પિગળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા,એનોડ પર $NTP$ એ $11.2 \ L$ $Cl_2$ મુક્ત થાય છે. કેથોડ પર જમા થયેલ એલ્યુમિનિયમનું પ્રમાણ .............. $g$ છે ($Al$ નો પરમાણુભાર = $27$).

  • A
    $9$
  • B
    $18$
  • C
    $27$
  • D
    $36$

Explore More

Similar Questions

$Fe$ નો પરમાણ્વીય ભાર $56$ છે. $FeCl_3$ ના દ્રાવણમાંથી $0.6$ ફેરાડે વિદ્યુત પસાર કરીને જમા થતા $Fe$ નું વજન $............$ $g$ છે.

બે અલગ અલગ ઇલેક્ટ્રોલિટીક કોષો જે અનુક્રમે પીગળેલા $Cu(NO_3)_2$ અને પીગળેલા $Al(NO_3)_3$ થી ભરેલા છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે ઇલેક્ટ્રોડ પર $2.7 \ g$ $Al$ જમા થાય છે. કેથોડ પર જમા થયેલ $Cu$ નું વજન ગણો. [પરમાણ્વીય દળ: $Cu = 63.5$,$Al = 27.0 \ g \ mol^{-1}$] ($g$ માં)

પીગળેલા $CaCl_2$ માંથી $20 \ g$ કેલ્શિયમ ઉત્પન્ન કરવા માટે જરૂરી ફેરાડે $(F)$ ની સંખ્યા ($Ca$ નું પરમાણ્વીય દળ = $40 \ g \ mol^{-1}$) કેટલી છે?

જ્યારે સિલ્વર ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $10.79 \ g$ સિલ્વર જમા થાય છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ કોપર ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થશે ($g$ માં)?

એક $200 \ W, 100 \ V$ નો બલ્બ એક ઇલેક્ટ્રોલિટીક સેલ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો $Sn$-ક્ષારના જલીય દ્રાવણનું $5 \ hrs$ સુધી વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો $11.1 \ g$ $Sn$ જમા થાય છે. સંયોજનનું રાસાયણિક સૂત્ર શું છે? ($Sn$ નો પરમાણુ ભાર $118.7 \ g \ mol^{-1}$ આપેલ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo