એક કાર્બનિક પ્રવાહીની બાષ્પને $573 \, K$ તાપમાને ઝીણા વિભાજિત $Cu$ પરથી પસાર કરતા,નીપજ તરીકે આલ્કીન મળે છે. આ પ્રક્રિયા કઈ છે?

  • A
    પ્રાથમિક આલ્કોહોલનું ઉદ્દીપકીય ઓક્સિડેશન
  • B
    દ્વિતીયક આલ્કોહોલનું ઉદ્દીપકીય વિહાઈડ્રોજનેશન
  • C
    તૃતીયક આલ્કોહોલનું ઉદ્દીપકીય વિહાઈડ્રોજનેશન
  • D
    તૃતીયક આલ્કોહોલનું ઉદ્દીપકીય નિર્જલીકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો દ્વિતીયક આલ્કોહોલ છે?

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના સમઘટકોના બંધારણો લખો. આમાંથી કયું પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે?

નીચેની પ્રક્રિયા શૃંખલામાં $Z$ ને ઓળખી બતાવો:
$(CH_3)_2CH-OH$ $\xrightarrow{PBr_3} X$ $\xrightarrow{alc. KOH} Y$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) H_2SO_4} Z$

Difficult
View Solution

ઇથેનોલને નિર્જળ $CaCl_2$ દ્વારા સૂકવી શકાતું નથી,કારણ કે નીચેનામાંથી કયું સોલ્વેટેડ ઉત્પાદન બને છે?

આલ્કોહોલિક પીણાં શેના બનેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo