Bohr ના મોડેલના આધારે,$3^{rd}$ કક્ષાની ત્રિજ્યા કેટલી હોય?

  • A
    પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેટલી
  • B
    પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતા ત્રણ ગણી
  • C
    પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતા નવ ગણી
  • D
    પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતા પાંચ ગણી

Explore More

Similar Questions

ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ માટે જરૂરી ઉર્જા $eV$ માં કેટલી હશે?

Difficult
View Solution

રીડબર્ગ અચળાંક $\left(R_H\right)$ નું મૂલ્ય $2.18 \times 10^{-18} \ J$ છે. હાઇડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં $9.1 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગ $= \dots \dots \dots \times 10^5 \ ms^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

ધારો કે એક $He^{+}$ આયન ઉત્તેજિત અવસ્થા $(n = 5)$ માં છે. બોહરના મોડેલ મુજબ નીચેનામાંથી કયું અવલોકન સાચું છે?

Difficult
View Solution

$H$ વર્ણપટ્ટ માટે,બામર શ્રેણીમાં અંતિમ રેખાની આવૃત્તિ ...... થશે. $(R_\infty = 3.29 \times 10^{15} \text{ cycles/s})$

જેમ એક ઇલેક્ટ્રોનને અનંત અંતરેથી પરમાણુના ન્યુક્લિયસની નજીક લાવવામાં આવે છે,તેમ ઇલેક્ટ્રોન-ન્યુક્લિયસ તંત્રની ઉર્જા :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo