નીચેની લાક્ષણિકતાઓના આધારે,સમૂહને ઓળખો અને દરેકનું એક ઉદાહરણ આપો:
$(i)$ જીવનના કોઈ તબક્કે મેરુદંડ (notochord) ની હાજરી.
$(ii)$ એકકોષી,સૂક્ષ્મદર્શી અને સુકોષકેન્દ્રી (eukaryotic).
$(iii)$ બીજ ફળની અંદર બંધાયેલા હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રોટોકોર્ડેટા (Protochordata),ઉદા. $Balanoglossus$.
$(ii)$ પ્રોટિસ્ટા (Protista),ઉદા. $Amoeba$ અથવા $Euglena$.
$(iii)$ આવૃત બીજધારી (Angiospermae),ઉદા. જાસૂદ,રાઈ અથવા કોઈપણ પુષ્પધારી વનસ્પતિ.

Explore More

Similar Questions

કોષકેન્દ્ર અને કોષીય અંગિકાઓ વગરના સજીવો શેમાં આવે છે?
$(i)$ ફૂગ
$(ii)$ પ્રોટિસ્ટા
$(iii)$ સાયનોબેક્ટેરિયા
$(iv)$ આર્કિબેક્ટેરિયા

વાસ્તવિક અંગો શેમાં ગેરહાજર હોય છે?

નીચેના માટે કારણ આપો:
$(i)$ નેમેટોડ્સમાં કૂટદેહકોષ્ઠ (pseudocoelom) હોય છે.
$(ii)$ સંધિપાદ (Arthropods) માં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય છે.
$(iii)$ શૂળત્વચી (Echinoderms) ને આવું નામ શા માટે આપવામાં આવ્યું છે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ સજીવોનું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ ............. દ્વારા આપવામાં આવ્યું હતું.
$(b)$ વર્ગીકરણનો પાયાનો સૌથી નાનો એકમ ............. છે.
$(c)$ આદિકોષકેન્દ્રીય (Prokaryotes) સજીવોને ............. સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે.
$(d)$ પેરામીશિયમ એ પ્રોટિસ્ટા છે કારણ કે તે ............. છે.
$(e)$ ફૂગમાં ............. હોતું નથી.
$(f)$ એક ફૂગ ............. ને સૂક્ષ્મદર્શક યંત્ર વગર જોઈ શકાય છે.
$(g)$ બ્રેડ બનાવવા માટે વપરાતી સામાન્ય ફૂગ ............. છે.
$(h)$ લીલ અને ફૂગ સહજીવન દર્શાવે છે જેને ............. કહે છે.

Hydra ની આપેલી આકૃતિમાં $X$ અને $Y$ ને નામનિર્દેશિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo