થર્મોકેમિકલ સમીકરણોના આધારે:
$H_{2}O_{(g)} + C_{(s)} \to CO_{(g)} + H_{2(g)} \quad \Delta H = 131 \ kJ$
$CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)} \quad \Delta H = -282 \ kJ$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_{2}O_{(g)} \quad \Delta H = -242 \ kJ$
$C_{(s)} + O_{2(g)} \to CO_{2(g)} \quad \Delta H = X \ kJ$
$X$ નું મૂલ્ય $.... \ kJ$ થશે.

  • A
    $-393$
  • B
    $-655$
  • C
    $393$
  • D
    $655$

Explore More

Similar Questions

પ્રક્રિયા $C_{2}H_{6(g)} \to 2C_{(g)} + 6H_{(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $X \ kJ$ છે. $C-H$ બંધની બંધ ઉર્જા કેટલી છે :-

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) પ્રક્રિયા છે?

$A + \frac{1}{2} O_2 \to AO$ માટે પ્રક્રિયા ઉષ્મા $-50 \ kcal$ છે અને $AO + \frac{1}{2} O_2 \to AO_2$ માટે $100 \ kcal$ છે. તો $A + O_2 \to AO_2$ માટે પ્રક્રિયા ઉષ્મા $kcal$ માં શોધો.

$H_2O$ ના $O-H$ બંધના ક્રમિક વિખંડનમાં $298 \ K$ તાપમાને એન્થાલ્પી ફેરફારો નીચે મુજબ છે:
$H_2O_{(g)} \to H_{(g)} + OH_{(g)}, \Delta H = 498 \ kJ \ mol^{-1}$
$OH_{(g)} \to H_{(g)} + O_{(g)}, \Delta H = 428 \ kJ \ mol^{-1}$
$O-H$ બંધની બંધ એન્થાલ્પી ..... $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$1 \ bar$ અને $298 \ K$ તાપમાને,કયા પદાર્થની પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી શૂન્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo