થોમસનના પરમાણુ મોડેલના આધારે સમજાવો કે પરમાણુ સમગ્ર રીતે કેવી રીતે તટસ્થ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) થોમસનના પરમાણુ મોડેલ મુજબ,પરમાણુમાં ઋણ અને ધન બંને પ્રકારના વીજભારો હોય છે જે સંખ્યા અને મૂલ્યમાં સમાન હોય છે.
આથી,તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે,જેના પરિણામે પરમાણુ સમગ્ર રીતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.

Explore More

Similar Questions

કેનાલ કિરણો એટલે શું?

જો બ્રોમિન પરમાણુ બે સમસ્થાનિકો $_{35}^{79}Br$ $(49.7 \%)$ અને $_{35}^{81}Br$ $(50.3 \%)$ સ્વરૂપે ઉપલબ્ધ હોય,તો બ્રોમિન પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. ($,u$ માં)

સમસ્થાનિકો (isotopes) અને સમભારીકો (isobars) ની કોઈપણ એક જોડીની ઇલેક્ટ્રોનીય રચના લખો.

ક્લોરિન,સલ્ફર અને મેગ્નેશિયમની સંયોજકતા શોધો.

Difficult
View Solution

રધરફોર્ડનો આલ્ફા-કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo