$Mimosa \text{ } pudica$ (લજામણી) ના પાંદડાને અડકતા તે બીડાઈ જાય છે, જેનું કારણ છે:

  • A
    કંપાનુકુંચન (Seismonasty)
  • B
    જલાનુવર્તન (Hydrotropism)
  • C
    રસાયણાનુકુંચન (Chemonasty)
  • D
    સ્પર્શાનુવર્તન (Thigmotropism)

Explore More

Similar Questions

પ્રકાશ તરફ પ્રકાંડનું વળવું એ શું છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ વનસ્પતિ અંતઃસ્ત્રાવ (ફાઈટોહોર્મોન)
$(2)$ પર્ણપાતી (Deciduous)

આંતરગાંઠો (internodes) ની લંબાઈમાં વધારો કોના દ્વારા અવરોધાય છે?

નીચેનામાંથી કયો સમૂહ કુદરતી વનસ્પતિ વૃદ્ધિ નિયામક નથી?

$6$-ફરફ્યુરાઈલ એમિનો પ્યુરિન $(A)$,$2,4$-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ $(B)$ અને ઇન્ડોલ-$3$-એસિટિક એસિડ $(C)$ એ અનુક્રમે શેના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo