$[Ni(NH_3)_4]^{2+}$ ની સાંદ્ર $HCl$ સાથે પ્રક્રિયા કરતા,$Ni(NH_3)_2Cl_2$ સૂત્ર ધરાવતા બે સંયોજનો $I$ અને $II$ મળે છે. $I$ ને મંદ $HCl$ સાથે ઉકાળીને $II$ માં રૂપાંતરિત કરી શકાય છે. $I$ નું દ્રાવણ ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા કરીને $[Ni(NH_3)_2(C_2O_4)]$ બનાવે છે,જ્યારે $II$ પ્રક્રિયા કરતું નથી. નીચેનામાંથી સાચું વિધાન જણાવો:

  • A
    $I$ સીસ,$II$ ટ્રાન્સ; બંને સમચતુષ્ફલકીય
  • B
    $I$ સીસ,$II$ ટ્રાન્સ; બંને સમતલીય ચોરસ
  • C
    $I$ ટ્રાન્સ,$II$ સીસ; બંને સમચતુષ્ફલકીય
  • D
    $I$ ટ્રાન્સ,$II$ સીસ; બંને સમતલીય ચોરસ

Explore More

Similar Questions

$[Co(en)_2(NCS)_2]Cl$ અને $[Co(en)_2(NCS)Cl]NCS$ વચ્ચેની સમઘટકતા ............ પ્રકારની છે.

$Co^{2+}, Ni^{2+}, Fe^{2+}, V^{3+}$ અને $Ti^{2+}$ માંથી એવા ધાતુ આયનો ઓળખો જેનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $3.0 \ BM$ કરતા વધારે હોય. તે ધાતુ આયનો દ્વારા બનતા હાઈ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો . . . . . . છે.

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા (optical isomers) દર્શાવશે?
$I$. $\text{cis}-[Co(NH_3)_2(en)_2]^{3+}$
$II$. $\text{trans}-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
$III$. $[Rh(en)_3]^{3+}$
$IV$. $\text{cis}-[Ir(H_2O)_3Cl_3]$

Difficult
View Solution

$I. [Fe(CN)_6]^{4-}$,$II. [Fe(CN)_6]^{3-}$,$III. [Cr(NH_3)_6]^{3+}$,$IV. [Ni(H_2O)_4]^{2+}$ ના ચુંબકીય ચાકમાત્રાનો વધતો ક્રમ જણાવો.

નીચેનામાંથી કયું ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo