દરેક પિતૃના કયા રંગસૂત્ર પર $\beta$-થેલેસેમિયાનું નિયંત્રણ કરતું જનીન આવેલું હોય છે?

  • A
    ${11}^{\text{th}}$
  • B
    ${21}^{\text{st}}$
  • C
    ${16}^{\text{th}}$
  • D
    ${14}^{\text{th}}$

Explore More

Similar Questions

મનુષ્યમાં આલ્બિનિઝમ (અવર્ણતા) પ્રછન્ન જનીન દ્વારા નિયંત્રિત થાય છે. જો એક દંપતીના $50\%$ બાળકોમાં આલ્બિનિઝમ જોવા મળે,તો તે માતા-પિતાના જનીન પ્રકાર (genotypes) વિશે શું સૂચવે છે?

નીચેનામાંથી કોનો સમાવેશ મેન્ડેલીયન અનિયમિતતાઓમાં કરી શકાતો નથી?

હિમોફિલિયા એટલે:

પતિ અને પત્ની બંનેની દ્રષ્ટિ સામાન્ય છે,જોકે તેમના પિતા વર્ણાંધ હતા અને તેમની માતાઓમાં વર્ણાંધતા માટેનું કોઈ જનીન નહોતું. તેમની પુત્રીઓ વર્ણાંધ બનવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

નીચેનામાંથી કયો વારસાગત રોગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo