જો કોઈ વૃક્ષ નીચેનામાંથી કયા જંગલમાં આવેલું હોય,તો તેના વલયો (rings) દ્વારા તેની ઉંમર નક્કી કરી શકાતી નથી?

  • A
    ઉષ્ણકટિબંધીય પાનખર
  • B
    ઉષ્ણકટિબંધીય સદાબહાર
  • C
    સમશીતોષ્ણ પાનખર
  • D
    સમશીતોષ્ણ સદાબહાર

Explore More

Similar Questions

વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ $- P$
વનસ્પતિ અક્ષની જાડાઈમાં વધારો $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વાહિપુલીય એધા સામાન્ય રીતે ......... ઉત્પન્ન કરે છે.

આંતરપુલીય એધા,જે કોષોમાંથી વિકાસ પામે છે તે -

કયા પ્રદેશમાં વનસ્પતિઓ તેમની વૃદ્ધિ દરમિયાન સ્પષ્ટ વાર્ષિક વલયો દર્શાવે છે?

દ્વિદળી મૂળમાં જેમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે,તેમાં કોર્ક (cork) એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo