$k$ ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગનો એક છેડો ઉભી દીવાલ સાથે અને બીજો છેડો લીસી આડી સપાટી પર રહેલા $m$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. બ્લોકથી $x_0$ અંતરે બીજી એક દીવાલ છે. સ્પ્રિંગને $2x_0$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. દીવાલ સાથે અથડાતા લાગતો સમય કેટલો હશે?

  • A
    $\frac{1}{6}\pi \sqrt{\frac{m}{k}}$
  • B
    $\sqrt{\frac{k}{m}}$
  • C
    $\frac{2\pi}{3}\sqrt{\frac{m}{k}}$
  • D
    $\frac{\pi}{4}\sqrt{\frac{k}{m}}$

Explore More

Similar Questions

કયો ઓક્સોએનાયન બધા સમાન $M-O$ બંધ ધરાવે છે?
$(I)$ $CrO_4^{2-}$
$(II)$ $MnO_4^{-}$
$(III)$ $Cr_2O_7^{2-}$

નીચેના દરેક વિધાન માટે,તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરો. જો તે સત્ય હોય,તો સાબિત કરો. જો તે અસત્ય હોય,તો ઉદાહરણ આપો.
જો $x \in A$ અને $A \in B$ હોય,તો $x \in B$.

એસિટિક એસિડના $0.01 \ M$ દ્રાવણનો $pH$ $5.0$ છે. $[H^{+}]$ અને $K_a$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

ક્રોમિક આયન $Cr^{3+}$ (પરમાણુ ક્રમાંક $= 24$) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo