$1 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં $1 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$20\%$ $PCl_5$ નું વિયોજન થતું નથી. $K_C$ નું મૂલ્ય શું હોવું જોઈએ?

  • A
    $(3.2)^{-1}$
  • B
    $3.2$
  • C
    $2.4$
  • D
    $4.2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{2(g)} \rightleftarrows B_{2(g)}$ માટે $K_{c}$ નું મૂલ્ય $99.0$ છે. $1 \ L$ ના બંધ પાત્રમાં $B_{2(g)}$ ના બે મોલને $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

જો કોઈ પ્રક્રિયા માટે $\Delta G^{o} > 0$ હોય,તો:

પ્રક્રિયા $CO_{(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons CO_{2(g)}$ માટે,$K_P/K_C$ નું મૂલ્ય શું છે?

$3000 \ K$ તાપમાને $CO_2$,$CO$ અને $O_2$ ના સંતુલન દબાણ અનુક્રમે $0.6 \ atm$,$0.4 \ atm$ અને $0.2 \ atm$ છે. પ્રક્રિયા $2CO_2 \rightleftharpoons 2CO + O_2$ માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા ${N_2}_{(g)} + {O_2}_{(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે,$T$ તાપમાને સંતુલન અચળાંક ${K_C}$ નું મૂલ્ય $4 \times 10^{-4}$ છે. ${K_P}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo