$3 \ L$ કદ ધરાવતા એક મોલ વાયુનું $1 \ bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $15 \ L$ કદ સુધી વિસ્તરણ કરવામાં આવે છે. તંત્ર દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો.

  • A
    $1.200 \times 10^3 \ J$
  • B
    $-2.43 \times 10^3 \ J$
  • C
    $-1.200 \times 10^3 \ J$
  • D
    $2.43 \times 10^3 \ J$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગુણધર્મ તીવ્ર (intensive) ગુણધર્મ નથી?

જૂલ-થોમસન ગુણકનું સૂત્ર ............. છે.

$27 \ ^oC$ તાપમાને $6$ મોલ આદર્શ વાયુનું $1 \ L$ કદથી $10 \ L$ કદ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો મહત્તમ કાર્ય કેટલું થશે? ($kJ$ માં)

જે પ્રક્રિયામાં કોઈ ઉષ્મા સિસ્ટમમાં પ્રવેશતી નથી કે બહાર જતી નથી,તેને શું કહેવામાં આવે છે?

નીચે આપેલી યાદીમાં વિસ્તૃત (extensive) અને તીવ્ર (intensive) ગુણધર્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે: ઘનતા,એન્થાલ્પી,દળ,તાપમાન,કદ,દબાણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo