એક મોલ આલ્કેન $(x)$ ના સંપૂર્ણ દહન માટે $8$ મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન $(x)$ માં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો . . . . . . છે.

  • A
    $15$
  • B
    $17$
  • C
    $12$
  • D
    $19$

Explore More

Similar Questions

$\dot{Cl} + CH_4 \rightarrow A + B$
ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં $A$ અને $B$ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી વધુ ઉષ્માક્ષેપક છે?

Difficult
View Solution

પેરાફિન વેક્સ (મીણ) શું છે?

નીચેનામાંથી કોનો ઓક્ટેન નંબર સૌથી વધુ છે?

$CH_3 - Br + 2Na + Br - CH_3 \rightarrow$ આ પ્રક્રિયાને .......... પ્રક્રિયા કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo