એક મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુને અચળ દબાણે $10 \, K$ તાપમાન વધારવા માટે $210 \, J$ ઉષ્માની જરૂર પડે છે. જો તે જ વાયુને અચળ કદ પર $10 \, K$ તાપમાન વધારવા માટે ગરમ કરવામાં આવે,તો જરૂરી ઉષ્મા ....... $J$ છે.

  • A
    $238$
  • B
    $126$
  • C
    $210$
  • D
    $350$

Explore More

Similar Questions

એક આદર્શ ત્રિ-પરમાણ્વિય વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો કંપન મોડને અવગણવામાં આવે,તો વાયુ દ્વારા આસપાસની વિરુદ્ધ કરવામાં આવેલા કાર્યમાં વપરાતી ઉર્જા ......... $cal$ છે.

મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તેનો એકમ લખો અને અચળ દબાણ તથા અચળ કદ માટે મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યાઓ આપો.

આદર્શ વાયુ માટે અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે અને તેની એડિબેટિક (adiabatic) અને આઇસોથર્મલ (isothermal) સ્થિતિસ્થાપકતા અનુક્રમે $E_{\phi}$ અને $E_{\theta}$ છે. $E_{\phi}$ અને $E_{\theta}$ નો ગુણોત્તર કેટલો થાય?

એક આદર્શ એક-પરમાણ્વીય વાયુને એવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે કે જેથી $dQ = 3dU$ થાય. આ પ્રક્રિયા માટે મોલર ઉષ્મા ધારિતા કેટલી હશે ($R$ માં)?

આદર્શ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo