ઓસ્ટિયમ (Ostium) માં આંગળી જેવા અનેક પ્રવર્ધો આવેલા હોય છે જેને ફીમ્બ્રી (fimbriae) કહે છે. તેનું કાર્ય શું છે?

  • A
    અંડકોષને ગ્રહણ કરવા માટે
  • B
    પકડવા માટેનો વિસ્તાર વધારવા માટે
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવા માટે

Explore More

Similar Questions

અંડપિંડની સૌથી નજીકનો ફેલોપિયન નળીનો ભાગ કયો છે?

$hymen$ (યોનીપટલ) એટલે શું?

માદા પ્રજનન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરો અને નીચેની બાબતો સાથે સંકળાયેલા ભાગોને નામનિર્દેશિત કરો:
$(a)$ જનનકોષનું ઉત્પાદન,
$(b)$ ફલનનું સ્થાન,
$(c)$ ગર્ભસ્થાપનનું સ્થાન,અને
$(d)$ જન્મ નહેર.

સ્તનગ્રંથિઓ એ રૂપાંતરિત $...$ ગ્રંથિઓ છે.

માદાનું પ્રાથમિક પ્રજનન અંગ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo