મેન્ડલ દ્વારા પસંદ કરાયેલ $7$ વિરોધાભાસી લક્ષણોની જોડીઓમાંથી,કેટલા લક્ષણો પ્રભાવી અને કેટલા પ્રચ્છન્ન હતા?

  • A
    $7$ અને $7$
  • B
    $8$ અને $6$
  • C
    $6$ અને $8$
  • D
    $5$ અને $9$

Explore More

Similar Questions

'Allelomorph' (યુગ્મવિકલ્પી) શબ્દ કોણે આપ્યો હતો?

વ્યાખ્યા/સમજૂતી આપો: વિષમયુગ્મી (Heterozygous).

પરસ્પર સંકરણ (reciprocal cross) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

મેન્ડલના પ્રયોગોમાં બીજાવરણનો રંગ,પુષ્પની પ્રકૃતિ,પુષ્પનું સ્થાન,સીંગનો રંગ અને પ્રકાંડની ઊંચાઈને શું કહે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo