નીચેનામાંથી કયું વિધાન કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણ વિશે સાચું નથી?

  • A
    ટૂંકી તરંગલંબાઇ $(\lambda)$ માટે તીવ્રતા વધુ હોય છે.
  • B
    બધી જ તરંગલંબાઇ $(\lambda)$ માટે તીવ્રતા સમાન હોય છે.
  • C
    લાંબી તરંગલંબાઇ $(\lambda)$ માટે તીવ્રતા ઓછી હોય છે.
  • D
    કૃષ્ણ પદાર્થ બધી જ તરંગલંબાઇ $(\lambda)$ નું ઉત્સર્જન કરે છે.

Explore More

Similar Questions

ગ્રીનહાઉસ અસર પર ટૂંકી નોંધ લખો.

શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશમાં બેસવું ગમે છે,કારણ કે

$400\, K$ તાપમાને રાખેલી બંધ ભઠ્ઠીની અંદર એક કૃષ્ણ પદાર્થ (black body) છે. ભઠ્ઠીમાં $10\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર પાડવામાં આવે છે જેથી સૂર્યપ્રકાશ કૃષ્ણ પદાર્થ પર પડે. સૂર્યપ્રકાશની તીવ્રતા $2000\, W/m^2$ છે. સ્થાયી અવસ્થામાં:

જો પૃથ્વી પર વાતાવરણ ન હોત,તો તેનું તાપમાન ...... હોત.

ઉષ્મા વિકિરણ ...... ના વેગથી પ્રસરણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo