નીચેનામાંથી કયા રોગો બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે?
$a.$ ટાઈફોઈડ
$b.$ હાથીપગો (Elephantiasis)
$c.$ કોલેરા
$d.$ ક્ષય (Tuberculosis)

  • A
    માત્ર $(a) \; \& \; (b)$
  • B
    માત્ર $(b) \; \& \; (c)$
  • C
    માત્ર $(a), (c) \; \& \; (d)$
  • D
    $(a), (b), (c) \; \& \; (d)$

Explore More

Similar Questions

ડિફથેરિયા રોગના લક્ષણો કયાં છે?

બોટ્યુલિઝમ એ $Clostridium$ $botulinum$ ની ............... પરની અસરને કારણે થાય છે.

વિડાલ $(Widal)$ ટેસ્ટ શેના પરીક્ષણ માટે કરવામાં આવે છે?

$Salmonella$ $typhi$ નામના બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે?

ન્યુમોનિયા અને સામાન્ય શરદી . . . . . . રોગો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo