

Explore More
| જૂથ-$I$ (સંયોજન) | જૂથ-$II$ (ઉપયોગ) |
| $A$. આલ્કોહોલ | $1$. જીવાણુનાશી |
| $B$. ફિનોલ | $2$. સુગંધી પદાર્થો |
| $C$. ઈથર | $3$. પ્રક્ષાલકો |
| $D$. એમાઇન | $4$. રંગકો |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
|---|---|
| $(A)$ મિથેનોલ | $(1)$ ફિનોલનું $o-$હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડમાં રૂપાંતર |
| $(B)$ કોલ્બે પ્રક્રિયા | $(2)$ ઈથાઈલ આલ્કોહોલ |
| $(C)$ વિલિયમસન સંશ્લેષણ | $(3)$ ફિનોલનું સેલિસાઈલલ્ડીહાઈડમાં રૂપાંતર |
| $(D)$ $2^o-$ આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર | $(4)$ વુડ સ્પિરિટ |
| $(E)$ રાઈમર-ટીમેન પ્રક્રિયા | $(5)$ $573 \ K$ તાપમાને ગરમ કરેલ કોપર |
| $(F)$ આથવણ (Fermentation) | $(6)$ આલ્કાઈલ હેલાઈડની સોડિયમ આલ્કોક્સાઈડ સાથેની પ્રક્રિયા |
| કોલમ-$I$ (નામ) | કોલમ-$II$ ($C-O$ બંધ લંબાઈ) અને કોલમ-$III$ ($C-O-H$ ખૂણો) |
|---|---|
| $A$. $\text{મિથેનોલ}$ | $1$. $141 \ pm$,$i$. $109^o$ |
| $B$. $\text{ફિનોલ}$ | $2$. $136 \ pm$,$ii$. $111.7^o$ |
| $C$. $\text{મિથોક્સિમીથેન}$ | $3$. $142 \ pm$,$iii$. $108.9^o$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo