ટોલ્યુઈનનું બેન્ઝાલ્ડિહાઈડમાં ઓક્સિડેશન નીચેનામાંથી કયા પ્રક્રિયકો દ્વારા સરળતાથી કરી શકાય છે?

  • A
    $CrO_3$ / એસિટિક એસિડ,$H_3O^+$
  • B
    $CrO_3$ / એસિટિક એનહાઈડ્રાઈડ,$H_3O^+$
  • C
    $KMnO_4$ / $HCl$,$H_3O^+$
  • D
    $CO$ / $HCl$,નિર્જળ $AlCl_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો, અને સાચો વિકલ્પ પસંદ કરો.
$Toluene \xrightarrow[ii. H_3O^+]{i. CrO_2Cl_2, CS_2} P$

નીચેનામાંથી,બેન્ઝાલ્ડિહાઈડ ઉત્પન્ન કરતી પ્રક્રિયા(ઓ)ની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ને ઓળખો:
$CH_3-CCl_2-CH_2-CH_3 + 2KOH_{(aq)} \xrightarrow{\Delta} A + 2KCl + H_2O$

પ્રક્રિયા $\underset{\text{(બાષ્પ)}}{C_2H_5OH} \xrightarrow[300^{\circ}C]{Cu} X$ માં,$X$ નું આણ્વીય સૂત્ર શું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ શું છે?
$CH_3-CH=CH-CH_2-CN \xrightarrow[(2) H_3O^+]{(1) DIBAL-H, -78^{\circ}C} A$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo