ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું?

  • A
    સબસ્ટ્રેટમાંથી $ADP$ માં ફોસ્ફેટ જૂથના સ્થાનાંતરણ દ્વારા $ATP$ નું નિર્માણ
  • B
    $ATP$ માં ફોસ્ફેટ જૂથનું ઓક્સિડેશન
  • C
    $ATP$ માં ફોસ્ફેટ જૂથનો ઉમેરો
  • D
    સબસ્ટ્રેટ ઓક્સિડેશન દરમિયાન દૂર થયેલા ઇલેક્ટ્રોનમાંથી મુક્ત થતી ઊર્જા દ્વારા $ATP$ નું નિર્માણ.

Explore More

Similar Questions

$A$ : સાયટોક્રોમ $c$ એ પરિઘવર્તી પ્રોટીન છે.
$R$ : તે અંતઃકણાભસૂત્રીય પટલની પેરીમાઈટોકોન્ડ્રિયલ અવકાશની બાજુએ જોડાયેલું જોવા મળે છે.

કેમિયોસ્મોટિક (chemiosmotic) ઉત્કલ્પના માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સાયટોક્રોમ્સ (Cytochromes) ક્યાં જોવા મળે છે?

$ETS$ માં,સંકુલ $II$ ......... છે.

યુબિકવિનોન (Ubiquinone) રિડ્યુસિંગ ઇક્વિવેલન્ટ્સ (reducing equivalents) કોની પાસેથી મેળવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo