નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા શેના પ્રવેશ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

  • A
    રસી
  • B
    તૈયાર એન્ટિબોડી
  • C
    એન્ટિબાયોટિક
  • D
    એન્ટિજન

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો $T-$ લસિકાકણનો પ્રકાર નથી?

રોગકારકો સામે લાંબા ગાળાની રોગપ્રતિકારકતા કોના દ્વારા આપવામાં આવે છે?

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે કયા કોષો જવાબદાર છે?

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને ખોટા વિધાનો ઓળખો.
$(1)$ સક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતામાં એન્ટીબોડી સીધા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$(2)$ રસીકરણ (vaccination) એ નિષ્ક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા હેઠળ ગણવામાં આવે છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા ચાર પ્રકારના અંતરાયો ધરાવે છે.

$.........$ ગ્રાફ્ટ રિજેક્શન (અંગ પ્રત્યારોપણ અસ્વીકાર) માટે જવાબદાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo