પોલ એહર્લિચે,'રિવેટ પોપર' (Rivet Popper) ઉત્કલ્પના દ્વારા શું સમજાવ્યું છે?

  • A
    સમૃદ્ધ જૈવવિવિધતા બાયોમાસ ઉત્પાદનમાં ઓછી વિવિધતા તરફ દોરી જાય છે.
  • B
    માનવીય પ્રવૃત્તિઓની જૈવવિવિધતા પર અસર.
  • C
    મુખ્ય જાતિઓનો નાશ નિવસનતંત્રના સંતુલનને અસર કરે છે.
  • D
    જાતિ સમૃદ્ધિ અને ઉચ્ચ ઉત્પાદકતાનું મહત્વ.

Explore More

Similar Questions

આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$

સાચા વિધાનો ઓળખો :
$1.$ $\text{IUCN} (2004)$ મુજબ,વર્ણિત જાતિઓની કુલ સંખ્યા $1.5$ મિલિયનથી થોડી વધારે છે.
$2.$ રોબર્ટ મેએ પૃથ્વી પરની કુલ જાતિ વિવિધતાનો અંદાજ $7$ અબજ લગાવ્યો હતો.
$3.$ કીટકો તમામ નોંધાયેલ પ્રાણી જાતિઓના $70 \%$ થી વધુ હિસ્સો ધરાવે છે.
$4.$ ભારત,વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના $2.4 \%$ સાથે,વૈશ્વિક જાતિ વિવિધતામાં $8.1 \%$ ફાળો આપે છે.

Difficult
View Solution

રોબર્ટ કોન્સ્ટાન્ઝાના મતે, ઇકોસિસ્ટમ સેવાઓ માટે સરેરાશ કિંમત કેટલી છે?

ઉચ્ચ સ્તરની જાતિસમૃદ્ધિ અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા (endemism) ધરાવતા જૈવ-વિવિધતાના પ્રદેશોને શું કહે છે?

વિકાસશીલ અથવા અલ્પવિકસિત રાષ્ટ્રો નીચેનામાંથી કઈ બાબતોમાં સમૃદ્ધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo