જારક અને અજારક શ્વસન બંનેમાં સામાન્ય તબક્કો કયો છે?

  • A
    $TCA$ ચક્ર
  • B
    ગ્લાયકોલિસિસ
  • C
    ગ્લાયકોજીનોલિસિસ
  • D
    $ETS$

Explore More

Similar Questions

અજારક શ્વસનમાં,એસીટાલ્ડિહાઈડનું રિડક્શન થઈને આલ્કોહોલ બને છે,જેમાં . . . . . . માંથી મેળવેલ $NADH_2$ નો ઉપયોગ થાય છે.

શ્વસન દરમિયાન એલ્ડોલેઝ ઉત્સેચકનું કાર્ય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના સંદર્ભમાં શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આઈસોમેરાઈઝેશન (isomerization) તબક્કો જોવા મળે છે?

$EMP$ (એમ્બડેન,મેયરહોફ અને પારનાસ) પથ સમજાવો.

ગ્લાયકોલિસિસ દરમિયાન,$10$ પ્રક્રિયાઓમાંથી,અપરિવર્તનીય (irreversible) પ્રક્રિયાઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo