ફિનોલ $+ (HCN + HCl) \xrightarrow[(2)\,\,{H_2}O]{(1)\,ZnCl_2} X$ ; $X$ શું છે?

  • A
    $4$-હાઇડ્રોક્સીબેન્ઝોનાઇટ્રાઇલ
  • B
    $4$-ક્લોરોફિનોલ
  • C
    $4$-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ
  • D
    $4$-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ

Explore More

Similar Questions

ઓર્થો-,મેટા- અને પેરા-નાઈટ્રોફિનોલના ગલનબિંદુનો ક્રમ કયો છે?

ફિનોલનું ક્રોમિક એસિડ સાથે ઓક્સિડેશન કરવાથી મળતી નીપજનું $IUPAC$ નામ શું છે?

સંયોજન $A$ $(C_7H_8O)$ પાણી,મંદ $HCl$ અને જલીય $NaHCO_3$ માં અદ્રાવ્ય છે,પરંતુ તે મંદ $NaOH$ માં દ્રાવ્ય છે. જ્યારે $A$ ની પ્રક્રિયા $Br_2$ પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે તે ઝડપથી સંયોજન $C_7H_5OBr_3$ માં રૂપાંતરિત થાય છે. $A$ નું બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

લીબરમેનની નાઈટ્રોસો પ્રક્રિયામાં,ફિનોલના રંગમાં ક્રમિક ફેરફારો નીચે મુજબ થાય છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo