ફિનોલ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    આલ્કલી ધાતુઓ
  • B
    સોડિયમ હાઇડ્રોક્સાઇડ
  • C
    પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
  • D
    સોડિયમ બાયકાર્બોનેટ

Explore More

Similar Questions

ફિનોલની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરતાં કઈ નીપજ મળે છે?

આપેલ પ્રક્રિયામાં $X$ શું હશે?

જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમીન પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે બનતા સફેદ અવક્ષેપ કયા છે?

જ્યારે ફિનોલની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે ક્લોરોબેન્ઝીનનું ઉત્પાદન સામાન્ય રીતે ઓછું હોય છે કારણ કે શેનું નિર્માણ થાય છે?

જ્યારે ફિનોલની પ્રક્રિયા $(i)$ $CS_2$ દ્રાવણમાં અને $(ii)$ જલીય દ્રાવણમાં $Br_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo