$Pheretima$ $posthuma$ (અળસિયું) નીચેનામાંથી કઈ રીતે અત્યંત ઉપયોગી છે?

  • A
    તેમની દર જમીનને પોચી બનાવે છે.
  • B
    તેઓ જમીનને છિદ્રાળુ બનાવે છે,તેમના ઉત્સર્ગ દ્રવ્યો (castings) જમીનમાં છોડે છે અને જમીનમાં રહેલા કાર્બનિક કચરાનું સેવન કરે છે.
  • C
    તેઓ માછલીના ખોરાક તરીકે વપરાય છે.
  • D
    તેઓ ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન્સના જૈવિક વિશાલન (biomagnification) ને કારણે પક્ષીઓને મારી નાખે છે.

Explore More

Similar Questions

$Pheretima$ (અળસિયા) માં શુક્રાણુઓ ............ માં સંગ્રહિત થાય છે.

અળસિયામાં માદા જનન છિદ્ર કયા ખંડ પર વક્ષ બાજુએ આવેલું હોય છે ($^{\text{મો}}$ માં)?

$Pheretima$ માં પાર્શ્વ હૃદયની કેટલી જોડ આવેલી હોય છે ($\text{જોડ}$ માં)?

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. આંત્રોત્સર્ગી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. બાહ્યોત્સર્ગી
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ

વ્યાખ્યા / સમજૂતી:
$(i)$ બાહ્યવૃક્કીય (Exonephric)
$(ii)$ અંતઃવૃક્કીય (Enteronephric)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo