હવામાં અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી નીચેનામાંથી કયા પદાર્થમાંથી ફોસજીન ધીમે ધીમે બને છે?

  • A
    $CHCl_3$
  • B
    $H_3CCl$
  • C
    $H_3COH$
  • D
    $C_2H_5Cl$

Explore More

Similar Questions

બે કણો જે શરૂઆતમાં સ્થિર છે,તેઓ તેમના આંતરિક આકર્ષણ બળ હેઠળ એકબીજા તરફ ગતિ કરે છે. જો કોઈપણ ક્ષણે તેમની ઝડપ $v$ અને $2v$ હોય,તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે?

જો $\triangle ABC$ માં,$r_1 < r_2 < r_3$ હોય,તો:

એક પાત્રમાં $110\,g$ પાણી છે. પાત્રની ઉષ્માધારિતા $10\,g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. પાત્રમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $10\,^{\circ}C$ છે. જો $70\,^{\circ}C$ તાપમાન ધરાવતું $220\,g$ ગરમ પાણી પાત્રમાં ઉમેરવામાં આવે,તો વિકિરણ દ્વારા થતો ઉષ્માનો વ્યય અવગણતા,અંતિમ તાપમાન ........ $^{\circ}C$ થશે.

$1, 2-dibromoethane$ ની ડી-બ્રોમિનેશન પ્રક્રિયા માટે વપરાતી ધાતુ કઈ છે?

વિદ્યુતના સારા વાહકોમાં,કયા પ્રકારનું બંધન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo