ફોટોઈલેક્ટ્રિક અસર એ એવી ઘટના છે જેમાં

  • A
    જ્યારે ધાતુ પર ઈલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી ફોટોન બહાર આવે છે.
  • B
    વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ પરમાણુના ન્યુક્લિયસમાંથી ફોટોન બહાર આવે છે.
  • C
    ધાતુમાંથી ઈલેક્ટ્રોન અચળ વેગ સાથે બહાર આવે છે જે આપાત પ્રકાશ તરંગની આવૃત્તિ અને તીવ્રતા પર આધાર રાખે છે.
  • D
    ધાતુમાંથી ઈલેક્ટ્રોન વિવિધ વેગ સાથે બહાર આવે છે જે એક ચોક્કસ મૂલ્ય કરતા વધારે હોતા નથી,જે ફક્ત આપાત પ્રકાશ તરંગની આવૃત્તિ પર આધાર રાખે છે,તેની તીવ્રતા પર નહીં.

Explore More

Similar Questions

જો $\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોત્સર્ગ પછી ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઈલેક્ટ્રોનનું વેગમાન $p$ હોય,તો ફોટોઈલેક્ટ્રોનનું વેગમાન $1.5 \ p$ કરવા માટે પ્રકાશની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ? (ધારો કે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા કાર્યવિધેયની સરખામણીમાં ઘણી વધારે છે)

$2000 \ \mathring{A}$ અને $4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર જણાવો.

એક વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા $19.875 \times 10^{-13} \ erg$ છે. તો તેનો તરંગ આંક (wave number) $cm^{-1}$ માં કેટલો હશે? $(h = 6.625 \times 10^{-27} \ erg \ sec, c = 3 \times 10^{10} \ cm \ sec^{-1})$

ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતી વખતે,નીચેનામાંથી કોનું વિચલન મહત્તમ થાય છે?

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતા વિકિરણના એક મોલ ફોટોનની ઉર્જાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo