ફોટોફોસ્ફોરાયલેશન (Photophosphorylation) એ એક પ્રક્રિયા છે જેમાં

  • A
    પ્રકાશ ઉર્જાનું $ATP$ સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે
  • B
    $NADP$ બને છે
  • C
    રાસાયણિક ઉર્જાનો ઉપયોગ $ATP$ ઉત્પન્ન કરવા માટે થાય છે
  • D
    $CO_2$ નું કાર્બોહાઇડ્રેટમાં રિડક્શન થાય છે

Explore More

Similar Questions

બે પ્રકાશ પ્રતિક્રિયાઓ,જ્યારે પ્રકાશનું શોષણ કરે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત રાસાયણિક ઢાળની વિરુદ્ધ ક્યાંથી ક્યાં લઈ જાય છે?

સૌર ઊર્જાનું $ATP$ માં રૂપાંતર ક્યાં થાય છે?

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં કોનો સમાવેશ થાય છે?

રસાયણ-આસૃતિ (chemiosmotic) પરિકલ્પનાના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો:
$(a)$ પાણીના અણુનું વિભાજન પટલની અંદરની બાજુએ થાય છે.
$(b)$ પ્રોટોન થાઈલેકોઈડના લ્યુમેનમાં એકઠા થાય છે.
$(c)$ ઈલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક ઈલેક્ટ્રોનને ઈલેક્ટ્રોન વાહકને સ્થાનાંતરિત કરે છે.
$(d)$ $NADP$ રિડક્ટેઝ ઉત્સેચક પટલની સ્ટ્રોમા બાજુએ આવેલો હોય છે.
$(e)$ સ્ટ્રોમામાં પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પાણીના ફોટોલિસિસ (પ્રકાશ-વિભાજન) માટે શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo