પ્રકાશશ્વસન (Photorespiration) સરળતાથી શેમાં જોઈ શકાય છે?

  • A
    $C_{3}$-વનસ્પતિઓ
  • B
    $C_{4}$-વનસ્પતિઓ
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રકાશશ્વસનને $.......$ પથ પણ કહે છે.

$I-$ તે $C_4-$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે
$II-$ તે $C_3-$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે
$III-$ તે હરિતકણમાં થાય છે
$IV-$ તે દિવસ દરમિયાન થાય છે
$V-$ તે રાત્રે થાય છે
પ્રકાશશ્વસન (Photorespiration) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
સાચા વાક્યો $-$ ખોટા વાક્યો

પ્રકાશ શ્વસન (Photorespiration) દરમિયાન $RuBisCo$ ઉત્સેચકની ઓક્સિજનેશન પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

પ્રકાશશ્વસન (Photorespiration) દરમિયાન $O_2$ નો વપરાશ કઈ અંગિકાઓમાં થાય છે?

$C_2$ ચક્રનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo