પ્રકાશશ્વસન (Photorespiration) નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓમાં થાય છે?

  • A
    હરિતકણ,કણાભસૂત્ર
  • B
    કણાભસૂત્ર,પેરોક્સિસોમ
  • C
    હરિતકણ,પેરોક્સિસોમ,કણાભસૂત્ર
  • D
    હરિતકણ,કોષરસ,કણાભસૂત્ર

Explore More

Similar Questions

$C_3$ વનસ્પતિઓમાં એક ચક્રીય પ્રક્રિયા થાય છે,જે પ્રકાશ પર આધારિત છે અને તેને $O_2$ ની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઊર્જા ઉત્પન્ન કરતી નથી,પરંતુ ઊર્જાનો વપરાશ કરે છે. આ પ્રક્રિયાની અંતિમ નીપજો કઈ છે?

પેરોક્સિસોમ (Peroxisomes) કોની સાથે સંબંધિત છે?

પ્રકાશશ્વસન (Photorespiration) ની શોધ . . . . . . દ્વારા કરવામાં આવી હતી.

પ્રકાશશ્વસન (photorespiration) વિશે કયું વિધાન ખોટું છે?

પ્રકાશશ્વસન (Photorespiration) કોના દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo