$Opuntia$ (ફાફડા થોર) માં પ્રકાશસંશ્લેષણ કોના દ્વારા થાય છે?

  • A
    પર્ણો
  • B
    પ્રકાંડ
  • C
    મૂળ
  • D
    પ્રરોહ

Explore More

Similar Questions

$A$: કોર્મ (વજ્રકંદ) જમીનની સપાટીની નીચે ઊભી દિશામાં વૃદ્ધિ પામે છે.
$R$: તે ગાંઠો,આંતરગાંઠો,કલિકાઓ અને લીલા પર્ણો ધરાવે છે.

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિનું પ્રકાંડ કેવા પ્રકારનું છે?

એક યુવાન કાષ્ઠીય પ્રરોહની લંબાઈમાં એક વર્ષની વૃદ્ધિ એ ક્રમિક ... વચ્ચેનું અંતર છે.

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન .......... દ્વારા જોવા મળે છે.

Colocasia (અળવી) એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo