પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા અને બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ) માં તેમના પ્રકાશ-ગ્રાહી તંત્રના આણ્વિય ઘટકો ક્યાં આવેલા હોય છે?

  • A
    હરિતકણ
  • B
    ક્રોમેટોફોર્સ
  • C
    લેમેલી
  • D
    ગ્રાના

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

વિધાન-$I$: બેક્ટેરિયામાં કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે.
વિધાન-$II$: મિથેનોજેન્સ મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે.

બેક્ટેરિયલ કોષોને શેના વડે અભિરંજિત (stain) કરી શકાય છે?

જ્યારે $cocci$ બેક્ટેરિયા ઝુમખામાં જોવા મળે છે,ત્યારે તેમને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું વિધાન હેલોફિલ્સ (Halophiles) માટે સુસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo