ઓર્થો અને પેરા હાઇડ્રોજનના રૂપાંતરણ અંગે સાચું વિધાન પસંદ કરો.

  • A
    તાપમાન ઘટાડીને શુદ્ધ પેરા-હાઇડ્રોજન મેળવી શકાય છે.
  • B
    તાપમાન વધારીને શુદ્ધ ઓર્થો-હાઇડ્રોજન મેળવી શકાય છે.
  • C
    તાપમાન ઘટાડીને શુદ્ધ ઓર્થો-હાઇડ્રોજન મેળવી શકાય છે.
  • D
    તાપમાન વધારીને શુદ્ધ પેરા-હાઇડ્રોજન મેળવી શકાય છે.

Explore More

Similar Questions

હાઇડ્રોજન સામાન્ય રીતે સહસંયોજક સંયોજનો બનાવે છે. કારણ આપો.

નીચેનામાંથી કઈ વોટર-ગેસ શિફ્ટ પ્રક્રિયા છે?

પાણીમાંથી હાઇડ્રોજન,પાણીની કોની સાથેની પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

$TiH_{1.73}$ એ શેનું ઉદાહરણ છે?

$D_2$ અણુમાં ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo