સાચી રીતે જોડાયેલી જોડી પસંદ કરો.

  • A
    જલવાહક તંત્ર - વાદળી (Sponge)
  • B
    બ્લબર (ચરબીનું પડ) - કાંગારૂ
  • C
    માર્સુપિયમ (કોથળી) - પ્લેટિપસ
  • D
    જ્યોત કોષ (Flame cell) - પૃથુકૃમિ (Flatworm)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમુદાય સૌ પ્રથમ અંગસ્તરીય આયોજન દર્શાવે છે?

$Taenia$ નું ગૌણ યજમાનમાં સ્થળાંતર કયા સ્વરૂપે થાય છે?

કયા સમુદાયમાં સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય આયોજન જોવા મળે છે?

પટ્ટીકૃમિ (ટેપવોર્મ) ના લક્ષણો નીચે મુજબ છે:
$(A)$ મોટું,ચતુષ્કોણીય સ્કોલેક્સ,રોસ્ટેલમ અને હૂક વગરનું
$(B)$ પ્રાથમિક યજમાન મનુષ્ય,અને ગૌણ યજમાન ઢોર
$(C)$ લંબાઈ $5$ થી $10$ મીટર
આ પટ્ટીકૃમિને ઓળખો.

ત્રિગર્ભસ્તરીય (Triploblastic) અદેહકોષ્ઠી (Acoelomate) પ્રાણીઓ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo