જે જગ્યાએ તાંબા (copper) નો જથ્થો હોય છે,ત્યાંની જમીન કેવી હોય છે?

  • A
    વનસ્પતિના વિકાસ માટે યોગ્ય
  • B
    વનસ્પતિના વિકાસ માટે સૌથી વધુ યોગ્ય
  • C
    ઝેરી (Toxic)
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં આયર્ન $(Fe)$ હાજર હોય છે?

રેડોક્સ પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા ખનિજો કયા છે?

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કેલ્શિયમની ઉણપ ધરાવતા છોડમાં,પ્રકાંડ અને મૂળના અગ્રભાગના વર્ધનશીલ પ્રદેશો ખૂબ જ અસરગ્રસ્ત થાય છે અને યુવાન પાંદડાઓની કિનારીઓ પર ક્લોરોસિસ (હરિતકણનો નાશ) જોવા મળે છે. આ લક્ષણો અંતે પાંદડા,પ્રકાંડ અને મૂળના અગ્રભાગના મૃત્યુ તરફ દોરી જાય છે. આ અવલોકનો છોડના વિકાસમાં કેલ્શિયમની ભૂમિકા સાથે સંબંધિત છે કારણ કે તે:

વનસ્પતિઓમાં $Ca^{2+}$ નું મહત્વ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo