વનસ્પતિ કોષ પ્રાણી કોષથી અલગ પડે છે કારણ કે:

  • A
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી અને ક્લોરોફિલનો અભાવ.
  • B
    વનસ્પતિ કોષમાં કોષદીવાલ અને ક્લોરોફિલની હાજરી.
  • C
    પ્રાણી કોષમાં કોષદીવાલનો અભાવ અને હરિતકણની હાજરી.
  • D
    વનસ્પતિ કોષમાં કોષદીવાલનો અભાવ અને ક્લોરોફિલની હાજરી.

Explore More

Similar Questions

સ્ફેરોસોમ્સ (Sphaerosomes) શેનાથી સમૃદ્ધ હોય છે?

કૉલમ $-I$ અને કૉલમ $-II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ સૂક્ષ્મ તંતુ (Microfilament)$(i)$ ગ્લાયકોકેલિક્સ
$(B)$ સૂક્ષ્મનલિકા (Microtubule)$(ii)$ એક્ટિન
$(C)$ કશા (Flagella)$(iii)$ ટ્યુબ્યુલિન
$(D)$ જીવાણુનું કોષીય આવરણ$(iv)$ ફ્લેજેલિન

"પ્લાઝ્મા જેલ" એ કોનું નામ છે?

નીચેનામાંથી કઈ અંગિકા અંત:પટલતંત્ર (Endomembrane system) નો ભાગ નથી?

$DNA$ નીચેનામાંથી શેમાં હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo