વનસ્પતિની વૃદ્ધિ અજોડ છે કારણ કે

  • A
    વનસ્પતિ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અમર્યાદિત વૃદ્ધિ કરવાની ક્ષમતા જાળવી રાખે છે.
  • B
    વનસ્પતિ મર્યાદિત વૃદ્ધિ કરવાની ક્ષમતા જાળવી રાખે છે.
  • C
    વનસ્પતિમાં પ્રાણીઓ કરતા ઓછી વૃદ્ધિ જોવા મળે છે.
  • D
    વનસ્પતિની વૃદ્ધિ માત્ર બાળ અવસ્થામાં જ જોવા મળે છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
$I.$ $O_2$ ચયાપચયની ઊર્જા મુક્ત કરવામાં મદદ કરે છે,જે વૃદ્ધિ માટે આવશ્યક છે.
$II.$ વનસ્પતિઓને જીવરસ (protoplasm) ના સંશ્લેષણ માટે પોષક તત્વોની જરૂર હોય છે.
$III.$ તાપમાનમાં ફેરફાર સજીવના અસ્તિત્વ માટે હાનિકારક હોઈ શકે છે.
$IV.$ પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ વૃદ્ધિના તબક્કાઓને અસર કરતા નથી.
સાચો વિકલ્પ પસંદ કરો.

સમીકરણ $W_1 = W_0 e^{rt}$ માં $r$ શું દર્શાવે છે?

ભૌમિતિક વૃદ્ધિમાં,લોગ ફેઝ (log phase) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

ઓક્સેનોમીટર (Auxanometer) નો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

વનસ્પતિઓમાં વૃદ્ધિ પ્રાણીઓની વૃદ્ધિથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo