જે વનસ્પતિઓના બીજાશયમાં માત્ર એક જ અંડક અથવા થોડા અંડક હોય છે,તેમાં સામાન્ય રીતે ........ દ્વારા પરાગનયન થાય છે.

  • A
    મધમાખીઓ
  • B
    પતંગિયા
  • C
    પક્ષીઓ
  • D
    પવન

Explore More

Similar Questions

એક જ પુષ્પના પુંકેસરથી સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર એટલે:

ઓર્નિથોર્ફીલી (Ornithophily) એટલે શું?

સુગંધિત પુષ્પોનો મધુરસ.......

અંજીરમાં પરાગનયન માત્ર ............... દ્વારા જ થાય છે,અન્ય કોઈ દ્વારા નહીં.

એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo