બિંદુ ઉત્પરિવર્તન (Point mutation) એવો ફેરફાર છે જેમાં સમાવિષ્ટ છે

  • A
    જનીનનો નાશ
  • B
    જનીનનો ઉમેરો
  • C
    જનીનના એક ખંડનું નિરાકરણ (Deletion)
  • D
    જનીનના એક બેઇઝમાં ફેરફાર

Explore More

Similar Questions

અસતત ભિન્નતાઓનું કારણ શું છે?

વિકૃતિ (Mutation) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$DNA$ ના એક અથવા બે બેઝનું ડુપ્લિકેશન (દ્વિગુણન) . . . . . . ઉત્પન્ન કરે છે.

પોઈન્ટ મ્યુટેશન (બિંદુ ઉત્પરિવર્તન) માં શું સંકળાયેલ છે?

વિધાન: ઘાતક (lethal) ઉત્પરિવર્તન ધરાવતો સજીવ કદાચ યુગ્મનજ (zygote) અવસ્થાથી આગળ વિકાસ પણ ન પામે.
કારણ: તમામ પ્રકારના જનીન ઉત્પરિવર્તનો ઘાતક હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo