બિંદુઓ $(3,4), (-1,4)$ અને $\ldots \ldots \ldots \ldots$ સમરેખ છે.

  • A
    $(-5,4)$
  • B
    $(2,3)$
  • C
    $(4,3)$
  • D
    $(4,2)$

Explore More

Similar Questions

$P(0, 1/2)$,$Q(1/2, 1/2)$,અને $R(1/2, 0)$ એ $\Delta ABC$ ની બાજુઓ $\overline{AB}$,$\overline{BC}$,અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. $A$,$B$,અને $C$ ના યામ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$A(1, 2)$,$B(3, 4)$ છે અને $C$ એ $X$-અક્ષ પર આવેલું છે. જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G$ એ $Y$-અક્ષ પર હોય,તો $C$ ના યામ શોધો.

બિંદુ $(6, 2)$ નું $X-$ અક્ષથી લંબ અંતર ....... છે.

બિંદુઓ $A(3, 2)$ અને $B(5, 1)$ ને જોડતા રેખાખંડનું બિંદુ $P$ પર $1: 2$ ના ગુણોત્તરમાં વિભાજન થાય છે અને તે રેખા $3x - 18y + k = 0$ પર આવેલું છે. $k$ ની કિંમત શોધો.

અંતર સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવો કે બિંદુઓ $A(-1, 4)$,$B(2, 3)$ અને $C(5, 2)$ સમરેખ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo