ઝેરી ગેસ 'લુઈસાઈટ' (Lewisite) નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    $CH \equiv CH$ અને $AsCl_3$
  • B
    $CH_2 = CH_2$ અને $AsCl_3$
  • C
    $CH \equiv CH$ અને $S_2Cl_2$
  • D
    $CH_2 = CH_2$ અને $NOCl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં સંકરણ પામેલા કાર્બન પરમાણુ અને અન્ય કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ ન્યૂનતમ છે?

નીચેનામાંથી કયા સભ્યો સમાંગ શ્રેણીના નથી?

$CaC_2 + H_2O \to A \xrightarrow{H_2SO_4/HgSO_4} B$ પ્રક્રિયામાં $A$ અને $B$ શું છે?

Difficult
View Solution

અકાર્બનિક ધાતુ ઓક્સાઈડ $(A)$ ને કાર્બન સાથે ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે,જે પાણી સાથે પ્રક્રિયા કરીને ઈથાઈન આપે છે. તો સંયોજનો $(A)$ અને $(B)$ કયા છે?

ઉપર મુજબનું રૂપાંતરણ કરવા માટે,$(A)$ અને $(B)$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo