પરાગરજ પરાગાશયના . . . . . . માંથી વિકસે છે.

  • A
    અધિસ્તર (epidermis)
  • B
    સ્ફોટીસ્તર (endothecium)
  • C
    પોષકસ્તર (tapetum)
  • D
    લઘુબીજાણુજનક પેશી (sporogenous tissue)

Explore More

Similar Questions

જો ઘઉંના છોડના મૂળના કોષોમાં $42$ રંગસૂત્રો હોય,તો પરાગરજના કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

$Capsella$ માં અર્ધીકરણ (meiosis) ક્યારે થાય છે?

લઘુબીજાણુધાનીના કયા સ્તરને તંતુમય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે?

$A$ - $MMC$ માં અર્ધીકરણને કારણે,લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન થાય છે.
$R$ - $MMC$ એ ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે.

$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો. ($n$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo