પરાગરજમાં બે મુખ્ય દીવાલો હોય છે જે ... $A$... અને ... $B$ .... છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

  • A
    $A-\text{અંતઃસ્તર (Intine)}, B-\text{પ્રોટીન કોટ}$
  • B
    $A-\text{બાહ્યસ્તર (Exine)}, B-\text{અંતઃસ્તર (Intine)}$
  • C
    $A-\text{સ્પોરોપોલેનિન}, B-\text{અંતઃસ્તર (Intine)}$
  • D
    $A-\text{સ્પોરોપોલેનિન}, B-\text{બાહ્યસ્તર (Exine)}$

Explore More

Similar Questions

યુવાન પરાગાશયમાં કોષોની ચાર હરોળ જે પાછળથી પરાગરજ ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે?

ટેપેટલ કોષોની લાક્ષણિકતા શું છે?

$3$-કોષીય પરાગરજમાં કયા કોષો હોય છે?

સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.

વિધાન-$I$ : પુષ્પો એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનું સ્થાન છે.
વિધાન-$II$ : લાક્ષણિક પરાગાશય દ્વિખંડી,દ્વિ-કોટરયુક્ત અને ચતુષ્કોણીય રચના છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo