પરાગરજનું બહારનું સ્તર $A$ તરીકે ઓળખાય છે. તે $B$ નું બનેલું હોય છે. આ સ્તર $C$ પર ગેરહાજર હોય છે. ખાલી જગ્યા $A, B$ અને $C$ પૂરો.

  • A
    $A$-અંતઃસ્તર (Intine),$B$-કાર્બનિક સંયોજન,$C$-અંડછિદ્ર (micropyle)
  • B
    $A$-બાહ્યસ્તર (exine),$B$-સ્પોરોપોલેનિન,$C$-જનન છિદ્ર (germ pore)
  • C
    $A$-બાહ્યસ્તર (exine),$B$-અંતઃસ્તર (intine),$C$-અંડછિદ્ર (micropyle)
  • D
    $A$-અંડછિદ્ર (micropyle),$B$-અંતઃસ્તર (intine),$C$-બાહ્યસ્તર (exine)

Explore More

Similar Questions

પરાગાશય (anther) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

ટેપેટમ (Tapetum) એ કોનો ભાગ છે?

એક લાક્ષણિક લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?

પોલિનિયા (Pollinia) એ કોથળી જેવી રચનાઓ છે:

લઘુબીજાણુધાનીની દીવાલ સામાન્ય રીતે કેટલા સ્તરોની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo