પ્રદૂષણ એ આપણી જમીન અને પાણીના ભૌતિક,રાસાયણિક અથવા જૈવિક લક્ષણોમાં થતો ફેરફાર છે જે હોઈ શકે છે

  • A
    ઇચ્છનીય અને માનવ માટે હાનિકારક
  • B
    ઇચ્છનીય અને માનવ માટે ઉપયોગી
  • C
    અનિચ્છનીય અને માનવ માટે હાનિકારક
  • D
    અનિચ્છનીય અને માનવ માટે ઉપયોગી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કણીય પ્રદૂષક (particulate pollutant) છે?

શાસ્ત્રીય ધૂમ્ર-ધુમ્મસ (Classical smog) એ ..... નું મિશ્રણ છે.

સૂર્યપ્રકાશમાં થતું વાયુ પ્રદૂષણ કયું છે?

વિભાગ-$I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ-$II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ $(1)$ ગ્લોબલ વૉર્મિંગ
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ $(2)$ કિડનીને નુકસાન
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ $(3)$ બ્લ્યુ બેબી સિન્ડ્રોમ
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો
$(E)$ લેડ (સીસું) $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ

સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo